JUNAGADHKESHOD

શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને શાળાના શિક્ષીકા ભાવનાબેન મોરધરીયા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો

કાલેજ ગામની પે સેન્ટર શાળામાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો કાલેજ પે સેન્ટર શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો સાથે કાલેજ   પે સેન્ટર શાળામાં ફરજ બજાવતા ભાવનાબેન મોરધરીયા વય મર્યાદાના કારણે સેવા નિવૃત થતાં વિદાય સન્માન સમારંભ યોજાયો હતો યોજાયેલ સમારંભની શરૂઆતમાં દિપ પ્રાગટય બાદ શાળા પરિવાર વિદ્યાર્થીઓ દ્વારા વિદાય સન્માન સમારંભ અનુરૂપ ઉદબોધન કર્યું હતું વય મર્યાદાના કારણે સેવા નિવૃત થયેલા ભાવના બેન મોરધરીયાને શાળા પરિવાર દ્વારા સાકર શ્રીફળ પળો આપી સાથે મુમેટો આપી સેવા નિવૃત થયેલ ભાવનાબેન પરિવાર સાથે નિરોગી જીવન પસાર કરે તેવી શાળા‌ પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી

બાયલાયન : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

 

[wptube id="1252022"]
Back to top button