સુ
રેન્દ્રનગર જિલ્લામાં અવનવા બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા નાં ચોટીલા તાલુકાના રાજાવડ ગામે વાઘેલા દિકોહવાયેલી લાશ મળતાં ચકચાર મચી જવા પામી હતી.ચોટીલા નાં રાજાવડ ગામે રહેતા અંદાજે 26 વર્ષ નાં દિલીપભાઈ વાઘેલા 4 દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતાં. ત્યાર બાદ અચાનક દિલીપભાઈ નો મૃતદેહ મળી આવતા પરિવાર જનો ને જાણ કરતા તેઓએ હત્યા ની આશંકા વ્યક્ત કરી હતી. પરિવારજનો ના સમાજના લોકો એકઠા થઇ હાઈવે રોડ ચકાજામ કર્યો હતો .આ ઘટના અંગે જાણ થતાં જિલ્લા પોલીસ વડા, ડી.એસ.પી, એસ.ઓ.જી, એલ.સી.બી સહિતની ટીમ ચોટીલા ખાતે દોડી ગઈ હતી. તેમજ મૃત્યુનું કારણ હજુ અકબંધ હોવાથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર,,જેસીંગભાઇ સારોલા
[wptube id="1252022"]




