RAJKOTUPLETA

પાનેલી મોટી ગામે લોકો ના પ્રશ્નો સંભાળી ને ઉકેલ ની ખાત્રી આપતા ધારાસભ્ય

૩ ફેબુ્આરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
પાનેલી મોટી ગામે ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય શ્રી પાડલિયા મહેન્દ્રભાઇ મુલાકાત લઈ ગામના પશ્નો માટે રજુઆત કરતા જેઓ આજ ચાલીશ પચાસ વર્ષો થી કાંઠે વાડા વાવતા હોય તેઓ ગામ પંચાયત ના વેરા પણ ભરતા આને આશરે વીસ પસીચ વર્ષ થયાં પહોંચ પણ બંધ કરેલ છે તે વાડા કાયદેસર રીતે કરવા માટે અને ઝુપડ પટી વિસ્તારમાં લાઈટ કનેક્શન માટે જીઇબી ના અઘિકારીઓ ની હેરાન ગતી થતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી આ તકે રાજકોટ જીલ્લા ચુંવાળિયા કોળી સમાજ ના મહામંત્રી અને ઉપલેટા તાલુકા ભાજપ ઉપપ્રમુખ રસિકભાઇ પાટડિયા. અશોકભાઈ પાંચાણી. ઉપલેટા તાલુકા માલધારી સેલના પ્રમુખ બધાભાઇ ભારાઇ. ઉપલેટા તાલુકા કોળી સમાજ ના પ્રમુખ વ રાણીયા મેરૂભાઇ. તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભામાભાઈ ચાવડા. તાલુકા પંચાયત સભ્ય નિલેશભાઈ સાંગેચા. મહામંત્રી રમેશભાઈ માખેચા. રાજકોટ જીલ્લા કારોબારી સભ્ય ઓઢવિયા સંજયભાઈ.કિરણભાઈ વાધરીયા તથા ગામ જનો હાજર રહ્યા હતા
સાથે ડો મહેન્દ્રભાઈ એ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો કાર્યકરો સાથે બેઠક યોજી આ બેઠક મા કરેલ રજુઆત
પાનેલી,જાર માર્ગ ગઢાણ માં વજુભાઈ વેકરીયા ની વાડી એ જતા રસ્તા ઉપર બેઠો પુલ બનાવવામાં રૂપિયા ૧૫૦૦૦૦
ગૌતમ બુદ્ધ નગર નિલ હોકરી ને કાઠે પુર સંરક્ષણ દિવાલ બનાવવા માટે રુપિયા ૨૦૦૦૦૦ ખેતી ના વાડા મા વિજ કનેક્શન આપવા માટે
શૌચાલય બનાવવા માટે મકાન વેરાના આધારે સહાય આપવા અંગે તથા અન્ય રજુઆત કરવામાં આવી

[wptube id="1252022"]
Back to top button