
વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ બેચર ઘોડાસરાનો આજે જન્મદિવસ
ટંકારા તાલુકાના ઓટાળા ગામના વતની બેચર એમ ઘોડાસરાનો આજે જન્મ દિવસ છે બેચર એમ ઘોડાસરા વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ તેમજ એક્સપોર્ટ શેરા લેબ અને મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે વાંકાનેર યુવા ભાજપ પ્રભારી કાર્યરત છે
વિદ્યાર્થીઓના પ્રશ્ને જાગૃત છે અને અસરકારક રજૂઆતો દ્વારા તેમના પ્રશ્નો ઉકેલે છે યુવાનોમાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે તેમના મોબાઈલ નંબર ૯૬૦૧૬૯૬૫૯૬ શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે વિદ્યાર્થી એકતા સંગઠનના સાથી મિત્રો, તેમનો પરિવાર અને વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે
[wptube id="1252022"]