MORBI:મોરબી ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી દ્વારા જીવદયા સેવાકીય પ્રવૃત્તિ વિના મૂલ્યે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું

MORBI:મોરબી ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી દ્વારા જીવદયા સેવાકીય પ્રવૃત્તિ વિના મૂલ્યે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું
આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી ખાતે વિના મૂલ્યે પાણીના 700/- કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથો સાથ શનિવાર હોવાથી સવારે
9/00થી બપોરના 11/15વાગ્યા સુધી ધુનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ વડિલોને ચા નાસ્તો પણ
દાતા દ્વારા કરાવવામાં આવ્યો હતો
આ સેવાકિય પ્રોજેક્ટમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ ના સભ્યો મહાદેવ ભાઈ ચિખલિયા પ્રાણજીવન ભાઈ રંગપડીયા પી એ કાલરીયા સર ગોરધનભાઈ ઘોડાસરા નાનજીભાઈ મોરડીયા અને મણિલાલ કાવર તેમજ સેવાભાવી વ્યક્તિઓ પણ હાજર રહ્યાં હતા અને આ કાર્યથી પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓ માટે ખુબજ ભાવ મળ્યો અને ચિત્રા હનુમાનજી દાદા ના આશીર્વાદ લઈને આ સેવાકિય પ્રવૃત્તિ પૂર્ણ કરવા માં આવી તેવું ચિત્રા હનુમાનજી ધૂન મંડળ ના પ્રમુખ શ્રી ટી સી ફૂલતરિયા ની યાદીમાં જણાવવામાં આવે છે








