BANASKANTHADEESA

નવી ભીલડી ગોગામઢ પ્રા શાળા માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે સેવાસેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો

નવી ભીલડી ગોગામઢ પ્રા શાળા માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો તેમાં પારદર્શી પ્રસાશન માટે પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પુર્ણ કરવા સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ ઉપર નીકાલ કરવામાં આવ્યા હતા જેમાં લોકોને સ્થળ પર જ આયુષ્યમાન, રેશનકાર્ડ, આરોગ્યને લગતી અને જીઇબીને લગતા તેમજ પોલીસ સ્ટેશનને લગતી માહિતી વગેરે સીધો લાભ લોકો ને આપવામાં આવ્યો હતો અને લોકોને સંતોષ કારક જવાબ આપવામાં આવ્યા હતા સ્થળ પર જ કામ કરી આપવામાં આવ્યા હતા તેમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ. ડીસા મામલતદાર બકુલ એમ દરજી. ડીસા તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ, સર્કલ ઓફિસર. ડીસા ટી.એચ.ઓ ડો પી.એમ ચૌધરી તેમજ લોરવાડા મેડિકલ ઓફિસર અને આરોગ્ય સ્ટાફ, ભીલડી ભાજપ મંડળ મહમંત્રી સુરેશભાઈ શિલ્વા, સરપંચો તલાટીઓ, પંચાયત સ્ટાફ, ક્લાર્ક અને વિવિધ સરકારી અધિકારી ઓ દ્વારા લોકો ને સ્થળ પરજ સેવાઓ આપવામાં આવી હતી અને કામ માટે લોકો ના ટોળે ટોળા ઉમટ્યા હતા અને લોકો ની ભારે ભીડ જોવા મળી હતી….

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]
Back to top button