
બ્રેકિંગ…ગીર સોમનાથ.
ગીર
ગઢડા ના બાબારીયા રેન્જ મા સસલા નો શિકાર કરતી ટોળકી ઝડપાઈ…
4 વ્યક્તિ સસલાની શિકાર કરતા ઝડપાયા…
વન વિભાગ દ્વારા સસલા પકડવાની જાળ અને એક સસલો મૃત હાલત માં કબજે કર્યો…
આ તમામ ચારેય આરોપીઓ પાસે થી 1 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો…
[wptube id="1252022"]









