GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબી સિરામિકના શેડ ઉપર કામ કરતી વેળા નીચે પટકાતા પ્રૌઢનું મોત

MORBi:મોરબી સિરામિકના શેડ ઉપર કામ કરતી વેળા નીચે પટકાતા પ્રૌઢનું મોત

મોરબીના ગાળા ગામની સીમમાં આવેલ કેપટ્રોન સીરામીકના શેડનું કરતા સમયે અકસ્માતે નીચે પટકાયેલ મોરબી-૨ ઇન્દિરાનગરમાં રહેતા મહાદેવભાઇ કનુભાઇ પાટડીયાનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. ત્યારે મૃતક મહાદેવભાઈની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા મોરબી તાલુકા પોલીસે પંચનામું કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
[wptube id="1252022"]








