GIR SOMNATHPATAN VERAVAL

પ્રભાસ પાટણ ના ચાર વરસના બાળક સોહમ ના રાસ ગરબા એ લોકોનું દિલ જીતી લીધું

પ્રભાસ પાટણ ના રહેવાસી વિપુલભાઈ ગઢિયા ના ચાર વર્ષ ના સોહમ એ ગરબે ઘૂમી મંત્ર મુક્ત કરી દીધા હતા સાથે ગીર સોમનાથ અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ આ બાળકના ગરબા થી ચોકી ઉઠ્યા હતા સાંસદ રાજેશ ચુડાસમા ખુદ સ્ટેજ ઉપર થી નીચે આવી સોહમ સાથે રાસ રમ્યા હતા માત્ર ચાર વર્ષનો બાળક સોહમ એ વેરાવળ પાટણ નહિ પણ સૌરાષ્ટ્રવાસી ઓ ના દિલમાં વસી ગયો

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button