BANASKANTHAPALANPUR

બોડઁ ઓફ ડિરેક્ટર લા.કુરેશી નુ ડી.જી દ્વારા વિશિષ્ટ સન્માન 

7 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

લાયન્સ ક્લબ ઓફ પાલનપુરખાતે તા.૬-૫-૨૦૨૩ ના રોજ ડિસ્ટ્રિક્ટ ગવર્નર (DG) વીઝીટમા વિશિષ્ટ કામગીરી કરનાર લાયન્સ પ્રમુખ,પાસ્ટ પ્રેસીડેન્ટ અને સભ્યોના કાયઁથી લાયન્સ ક્લબ પાલનપુર નુ નામ બુલંદ કયુઁછે તેની પ્રશન્સા કરવામા આવેલ તે પૈકી લાયન્સ ક્લબ ઓફ પાલનપુરના બોડઁ ઓફ  ડિરેક્ટર અને જમીયત ઉલમા બનાસકાઠાના જનરલ સેક્રેટરીના કાયઁને ધ્યાને લઈ ભારત સરકાર તથા ગુજરાત સરકારે જે રીતે સન્માનિત કયાઁછે તો લાયન્સ ક્લબ ઓફ પાલનપુર માન.ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા.શ્રી રસીકભાઇ પટેલે લા.અતિકુરરેહમાન કુરેશીને પીન પહેરાવી શ્રીમદ્ ભગવત ગીતા પુસ્તક આપી સન્માનિત કયાઁ હતા.

[wptube id="1252022"]
Back to top button