GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત કામધેનુ ગૌ શાળા ખાતે”ગૌ ભવન”નુ ઉદઘાટન ગૌ.શ્રી કૂંજેશકુમાર ના હસ્તે કરાયુ

તારીખ ૩૧/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ની કામધેનુ ગૌ શાળા ખાતે રવિવારે ગૌ ભવનનું ઉદ્ઘાટન પુ. પા.ગૌ ૧૦૮ શ્રીકૂંજેશકુમાર મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવ્યુ ગૌભવન ખાતે ગાયો ના છાણ માથી કોડીયા અને સ્ટીક બનાવામાં આવશે આ પ્રસંગે ગૌ શાળાના પ્રમુખ મહેશભાઈ, ટ્રસ્ટી સતીશ શાહ,ટ્રેઝરર રતિલાલ પટેલ,સેક્રેટરી જયંતી પંડ્યા તેમજ તમામ ટ્રસ્ટીઓ સુધા સત્સંગ મંડળ ની મહિલાઓ ઉપસ્થીત રહ્યા હતા મહારાજશ્રી એ ગૌ શાળા મા ચાલતી પ્રવૃત્તિઓ ની માહિતી મેળવી તમામ ટ્રસ્ટીઓ ને અભીનંદન સહ આશીર્વાદ આપ્યા હતા અને ગાયોને ફળ ખવડાવ્યા હતા.

[wptube id="1252022"]









