GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

GSEB પરીક્ષાનો કાર્યક્રમ જાહેર : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજવાની છે. આ પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર થયો છે. 11 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે.

ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 થી 22 માર્ચ સુધી ચાલશે.

[wptube id="1252022"]
Back to top button