GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: નશામુક્ત ભારત કેમ્પેઇન અંતર્ગત ડિસ્ટ્રીકટ લેવલ નશામુકત કેમ્પેઇન કમિટીની બેઠક યોજાશે
તા.૨૨/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: નશામુક્ત ભારત” કેમ્પેઇન અંતર્ગત “ ડિસ્ટ્રીક્ટ લેવલ નશા મુક્ત કેમ્પેઇન કમિટી રાજકોટ “ની બેઠક આવતીકાલે તા.૨૨/૦૫/૨૦૨૪નાં રોજ ૦૪:૩૦ કલાકે કલેકટરશ્રી રાજકોટ અને અધ્યક્ષશ્રી ડિસ્ટ્રીક્ટ લેવલ નશા મુક્ત કેમ્પેઇન કમિટી રાજકોટના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ત્રીજા માળ યોજવામાં આવેલ છે. જેમાં સબંધિત અધિકારીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
[wptube id="1252022"]








