BANASKANTHALAKHANI

બનાસકાંઠા જીલ્લા ના લાખણી તાલુકા ના વાસણા(વાતમ) ગામે શ્રી ગણપતીજી વિર્સજન કરાયું

આજ રોજ તારીખ 23 ના શનિવાર બનાસકાંઠા જીલ્લા ના લાખણી તાલુકા ના વાસણા(વાતમ) ગામે
શ્રી વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા માં આચાર્ય રમેશભાઈ પરમાર સી.આર.સી.શ્રી વિહાજી રાજપૂત તથા શાળા પરિવાર અને શાળા ના બાળકો દ્વારા સ્વયમ માટી માંથી બનાવેલ મૃતિ ને બિરાજમાન કરીને છેલ્લા પાંચ દિવસથી સવારે પ્રાર્થના કાર્યક્રમ માં અને સાંજે શાળા છોડતા બાળકો પૂજન,અર્ચના,આરતી,પ્રસાદી અને આજ ના પાંચમા દિને ગણપતી દાદા ના વિર્સજન માં વિહોલ વિજયસિંહ ચંદનસિંહ તથા તેમની શાળા ની બાળ ટીમ દ્વારા સમાજ માં પર્યાવરણ બચાવો નો એક સરસ સૂચન ના ભાગ રૂપે પ્રદૂષણ ની વ્યાખ્યા આપતાં બાળકોએ કુંડા નું દાદા ની પૂજન આરાધના કરીને,ભવ્યઆરતી,મહાપ્રસાદ બાદ પધરામણી કરીને તેમાં તુલસીનાં છોડ વાવીને પ્રકૃતિમાં જય ગણેશાય જોવા મળ્યા.

[wptube id="1252022"]
Back to top button