
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભોગડિયા ગામે રહેતા લલીતાબેન સુરેશભાઈ ઉંમર વર્ષ 45 જેવો ગતરોજ રોજ પોતાના કામ અર્થે બહાર ગયા હતા તે દરમિયાન તેમનો પુત્ર રોહિત ઉંમર વર્ષ 22 જેને દારૂ પીવાની ટેવ હોય પરીવારજનોએ દારૂ પીવા બાબતે રોહિતને મહિના ટોણા મારતા તેને તે બાબતનું ખોટું લાગી જતા રોહિતે ઝેરી દવા ગટ ગટાવી લઈ જીવન ટૂંકાવી લેતા અરેરાટી મચી જવા પામી હતી બનાવની જાન વઘઈ પોલીસને થતા વઘઈ પોલીસે લાસ નો કબજો લઈને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
[wptube id="1252022"]





