BHARUCH

જંબુસર નગરપાલિકાની પી મોન્સૂન કામગીરી મંદઘતીએ નગરની પ્રજા હેરાન પરેશાન

જંબુસર નગરપાલિકાની પી મોન્સૂન કામગીરી મંદઘતીએ નગરની પ્રજા હેરાન પરેશાન

જંબુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી વરસાદી કાસ ની સાફ-સફાઈ માં લાલિયાવાડી, ગંદકી સાફ કરવાના બદલે નગરપાલિકા દ્વારા કાસ સાફ-સફાઈના કચરાના ઢગલા ખુલ્લા જાહેર માર્ગો પર ખડકી દેવામાં આવ્યા, જંબુસર નગરપાલિકા જ ગંદકી સાફ કરવાની જગ્યાએ રોડ ઉપર પોતે જ ગંદકી કરતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા ગંદકીના ઢગલા દુર્ગંધ મારતા વિસ્તારના લોકોને બીમારી ફેલાવવાની ભીતિ સર્જાઈ રહી છે.

જંબુસર નગરપાલિકા પીમોનસુ કામગીરીમાં નિષ્ફળ કેમ ચોમાસાનો વરસાદ શરૂ થતા પણ નગરપાલિકા પી મોન્સૂન કામગીરીમાં લેટ કેમ ?
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button