DANG

ડાંગ: વઘઇ તાલુકાનાં ભેંસકાતરી ગામનાં જમાઈ એ એવો પગલો ભર્યો કે સૌને ચોકાવી દીધા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં લિંગા ગામે ભેંસકાતરીનાં જમાઈએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂકાવ્યુ..પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ભેંસકાતરી ગામનાં રહેવાસી ફીલીપભાઈ જીવલ્યા ભાઈ પવાર ઉ.28 જેઓ ગતરોજ આહવા તાલુકાનાં લિંગા ગામે સાસરીમાં આવ્યા હતા.રાત્રી દરમિયાન પત્નીએ ઘરે જવાની ના પાડતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા માઠું લાગી આવતા પતિએ નજીકના જંગલમાં જઈ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધુ હતુ.આ બનાવની જાન તેની પત્ની મેરીબેન ફીલીપભાઈ પવારે સાપુતારા પોલીસને કરતા સાપુતારા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબજો મેળવી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી…

[wptube id="1252022"]
Back to top button