AHAVADANG

ડાંગ જિલ્લાનાં પિમ્પરી ખાતે 75 બહેનોને સિલાઈ મશીન વિતરણ કરાયા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સિધ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્ટ ટ્રષ્ટ બીલીમોરા તેમજ હરિઓમ વનવાસી ચેરીટેબલ ટ્રષ્ટ ઉમરકુઈ સહયોગ સુરત પીપલ કોપરેટીવ બેંકના સહયોગથી ડાંગ જિલ્લાના પીમ્પરી ખાતે 75 બહેનોને સારા કવોલિટી વાળા  35000/-હજારના મફત સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા. તાલીમ બાદ વધુ  મફત સિલાઈ મશીન વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલ, ડાંગ ભાજપ પ્રમુખ કિશોરભાઇ ગાવીત, ધર્મેશભાઈ પટેલ, રાધાબેન ગાવીત,લોટસ મંડળના પ્રમુખ શ્રાવનભાઈ ગાઈન તેમજ શ્રી સિદ્ધિ વિનાયક  રૂરલ ડેવલપમેન્ટ ટ્રષ્ટનાં પ્રમુખ મુકેશભાઈ પટેલ તેમજ હરિઓમ ચેરીટેબલ ટ્રષ્ટનાં  પ્રમુખ નિલેશભાઈ પવાર ,મંત્રી લક્ષ્મીબેન પવાર હાજર રહયા હતા.

[wptube id="1252022"]
Back to top button