
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના સંગઠન મંત્રી તરીકે ડાંગના માજી ધારાસભ્ય તથા વનવાસી વિકાસ મંડળ વઘઈ- ડાંગના ટ્રસ્ટી ગોવિંદભાઈ એમ.પટેલની વર્ષ ૨૦૨૪થી ૨૦૨૭ સુધી (૩ વર્ષ ) માટે નિમણુંક કરવામાં આવતા ડાંગ જિલ્લા શિક્ષણ જગતમાં ખુશીનો માહોલ સર્જાયો છે.દક્ષિણ ગુજરાતમાં ટ્રસ્ટો દ્વારા ચાલતી શાળાઓને માર્ગદર્શન મળી રહે તથા કેટલાક વિવાદો ઉપસ્થિત પ્રશ્નોના સરળતા પૂર્વકના ઉકેલ માટે સરકાર સાથે મળી શાળા સંચાલનમાં સ૨ળતા માટે ખુબજ ઉપયોગી થશે.
[wptube id="1252022"]