MORBIMORBI CITY / TALUKO
મોરબી જૂના બસ સ્ટેન્ડ ની લાઈટો સોભાના ગાઠીયા સમાન, રાત્રીના પાર્ક કરેલ વાહનો ચોરી થવાનો ભય


મોરબી જૂના બસ સ્ટેન્ડ ની લાઈટો સોભાના ગાઠીયા સમાન, રાત્રીના પાર્ક કરેલ વાહનો ચોરી થવાનો ભય

મોરબી શહેરની મધ્યમાં આવેલ જૂના બસ સ્ટેન્ડ ખાતે હેલોજન લાઈટો સોભાનાં ગાઠીયા સમાન બની ગઈ હોય તેવું લાગે છે મોરબી શહેરમાં અન્ય જગ્યાથી વ્યવસાય કે નોકરી અર્થે રોજ આવતા લોકોના વાહનો પાર્કિંગ આ બસ સ્ટેન્ડ પર કરવામાં આવે છે લાઈટો બંધ હાલતમાં હોવાના કારણે ચોરી થઈ જવાનો ભય છે. થોડા સમય પહેલા આ બસ સ્ટન્ડોનું નવિની કરણ કરવામાં આવેલ છે પરંતુ સુવિધા નામે મીંડું હોય તેમ લાગે રહિયું છે. રાત્રીના લાઈટો ની અસુવિધા અને દિવસમાં ઉકરડાના ત્રાસ થી લોકો પરેશાન થઈ રહ્યા છે કોઈ એ તંત્રની ક્યારે આંખો ખુલ્લે છે.

[wptube id="1252022"]








