
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લા ના વઘઈ તાલુકાના બાલખેત ગામે રહેતા રાકેશભાઈ તુંબડા ની પત્ની અરવિનાબેન ગતરોજ સાંજે ગામની સીમમાંથી પસાર થતી પુરણા નદીમાં કપડાં ધોવા માટે ગયા હતા તે વખતે તેમની પાંચ વર્ષીય દીકરી રીહાન ને પણ સાથે લઈ ગયા હતા અરવિનાબેન કપડા ધોતી વખતે તેમની દીકરીને નદી કિનારે પથ્થર પર બેસાડી હતી જ્યાંથી તે બાળકી નદીના ઊંડા પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી બાળકીનું મૃત્યુ થતા પંથકમાં મોતની કાલીમાં પથરાઈ જવા પામી હતી બનાવ અંગે વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
[wptube id="1252022"]