BANASKANTHALAKHANI

લાખણી ની ઢાકણીયાવાસ દુધ મંડળી મા ગર્ભ પ્રત્યારોપણ એમ્બ્રીયો ટ્રાન્સફર નુ આયોજન કરાયુ

 

બનાસ ડેરી દ્વારા અવનવી ટેકનોલોજી નો ઉપયોગ કરી પશુપાલકો ને કેવી રીતે ફાયદો થઈ શકે એવા હેતુ થી લાખણી તાલુકાના આગથળા ના ઢાંકણીયા વાસ ડેરી રાઠોડ નરસિંહજી મંત્રીના ફાર્મહાઉસ ઉપરપશુ ટેક્નોનીક દ્વારા અને દૂધ વધુ આપી શકે અને નવી ઉછેર મા પશુપાલકો ને ફાયદો થઈ શકે બનાસ ડેરી ના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નવા દૂધ વધારવા માટે અગાઉ આયોજન કરવા મા આવ્યું ડૉ.આર.. ડી.જોપી દ્વારા કયા પ્રકારના પશુઓમાં ગર્ભ પ્રત્યારોપણ કરી શકાય, અને આ માટે બનાસડેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવામાં આવી હતી. બનાસ ડેરીની ET ટીમના એલ. વી. પટેલ ડો તાજ કુરેશી અને એ કે પટેલ હાજર રહ્યા હતા અને એ આઈ લાખણી બનાસ ડેરી ડીરેકટર ડિરેક્ટર ધુડાભાઈ પટેલ અને ઢાંકણીયા વાસ મંડળી ના સભ્યો અને પશુપાલન મિત્રો પણ હાજર રહ્યા હતા

[wptube id="1252022"]
Back to top button