GUJARATPANCHMAHALSHEHERA

શહેરા ગોધરા હાઇવે વાઘજીપુર ચોકડી પાસે સુરત થી મથુરા જતી ટ્રક પલટી મારી

શહેરા ગોધરા હાઇવે વાઘજીપુર ચોકડી પાસે ટ્રક પલટી ખાતાં કોઈ જાનહાની નહીં

શહેરા પંચમહાલ

નિલેશભાઈ દરજી શહેરા

 

શહેરા ગોધરા હાઇવે પર સાદા કાપડ ભરેલી ટ્રકે મારી પલટી ટ્રક સુરત થી સાદા કાપડ ભરી મથુરા જઈ રહી હતી તે સમય દરમિયાન વાઘજીપુર ચોકડી પાસે ટ્રકે પલટી મારી શહેરા ગોધરા હાઇવે પર આવેલા વાઘજીપુર ચોકડી પાસે ટ્રકે પલટી મારતાં લોકોના ટોળા ઉમટી પડ્યા

ટ્રકે પલટી ખાતા શહેરા થી ગોધરા તરફ જતો એક તરફનો હાઈવે માર્ગ પોલીસ દ્વારા બંધ કરાયો ટ્રક ગોધરા તરફથી આવી રહી હતી તે સમયે પાછળથી વાહન પૂર ઝડપે આવતા તેને બચાવવા માટે અચાનક ડિવાઇડર્સ પર ચડી હતી ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યુગોધરા થી શહેરા તરફના માર્ગ પર આવી રહેલી ટ્રક શહેરા થી ગોધરા તરફના માર્ગ ઉપર પલટી મારી

[wptube id="1252022"]
Back to top button