AHAVADANG

ડાંગ: ગલકુંડ ખાતે યોગ સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | ડાંગ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં યોગ સશક્તિકરણ અભિયાન ચાલી રહેલ હોય આપણા ડાંગ જિલ્લાની અંદર પણ યોગનો પ્રચાર પ્રસાર થાય એ હેતુથી ગલકુંડ ગામ ખાતે આવેલ વેલ્નેસ સેન્ટરમાં યોગ કોચો અને ટ્રેનરો ના સહયોગથી  રવિવાર સાંજ ચારથી પાંચ કલાક દરમિયાન યોગ સંવાદ તથા યોગ સશક્તિકરણ નો કાર્યક્રમ ડાંગ જિલ્લા યોગ કોર્ડીનેટર કમલેશ બી. પત્રેકર ના માર્ગદર્શન હેઠળ યોજાયો.

[wptube id="1252022"]
Back to top button