MORBIMORBI CITY / TALUKOWANKANER

મકનસર ગામે નેશનલ હાઈવે પર બંધ પડેલ ટ્રેકને ટ્રાફિક પોલીસે ખસેડ્યો

મકનસર ગામે નેશનલ હાઈવે પર બંધ પડેલ ટ્રેકને ટ્રાફિક પોલીસે ખસેડ્યો


મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર રાત દિવસ સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે ત્યારે ટ્રાફિક પ્રશ્નો હલ કરવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અને જિલ્લા ટ્રાફિક પીઆઈ ના માર્ગદર્શનથી મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રાફિકની ઇન્ટરસેપટર પોલીસ ટીમ તારીખ 14 3 2023 ના રોજ આશરે 11:00 વાગ્યાના સુમારે વાંકાનેર થીયુટન મારી ફરી વાંકાનેર તરફ વણાંક લેતા ઇલેક્ટ્રોનિક ફોલ્ટ ના કારણે બંધ પડી જતા વાંકાનેર મોરબી તરફ પસાર થતા વાહનો ને ટ્રાફિક જામના દ્રશ્યો થાય તે પહેલા ટ્રાફિક પોલીસ ટીમ ના જમાદાર જીગ્નેશભાઈ મિયત્રા તેમજ જમાદાર હસમુખભાઈ ગઢવી અને ડ્રાઇવર મહેશ દાન ગઢવી ઘટના સ્થળે પહોંચી તત્કાલ ટ્રાફિક પ્રશ્નો હલ કરી ફરજ ના ભાગે પ્રજાલક્ષી કામગીરી કરી હતી જેથી વાહન ટ્રાફિક સમસ્યા હલ થઈ હતી જે તસવીરમાં નજરે પડે

[wptube id="1252022"]
Back to top button