ARAVALLIBHILODAGUJARAT

ભિલોડા : શ્રી જયહિંદ સેવા મંડળ, મોટાકંથારિયા ખાતે મંગલમ્ વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

ભિલોડા : શ્રી જયહિંદ સેવા મંડળ, મોટાકંથારિયા ખાતે મંગલમ્ વય નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો

 

શ્રી જયહિંદ સેવા મંડળ,મોટાકંથારિયા તા.ભિલોડા, જિ.અરવલ્લી શાળામાં સેવા આપીને વય નિવૃત પામનાર વિનોદચંદ્ર એમ.પટેલ (મ.શિ.) તથા નટવરભાઈ એસ.પંચાલ (મ.શિ.) નો મંગલમય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાઈ ગયો જેમાં મુખ્ય મહેમાન સમારંભના અધ્યક્ષ શ્રી વી.ડી.ખરાડી નિવૃત -ડી.વાય.એસ.પી (પૂર્વ સરપંચ મોટાકંથારિયા )નિનામા ધનજીભાઈ એમ. (તાલુકા પ્રમુખ, ભિલોડા, અરવલ્લી ) નિનામા રાજુભાઈ એલ. (ઉપપ્રમુખ, ભારતીય જનતાપાર્ટી અરવલ્લી )સહીત આમન્ત્રિત મહેમાનો, શાળા પરિવાર,ગ્રામ પંચાયતના સરપંચ, ડે સરપંચ,સભ્યો, ગ્રામજનો, શાળાના બાળકો તેમજ નિવૃત થનાર શિક્ષકોનો પરિવાર સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા,શાળા ના બાળકો તેમજ આમન્ત્રિત મહેમાનો અને શાળા પરિવારે નિવૃત થનાર શિક્ષકો ને ભેટ આપી હતી હતી અંતે શાળા પરિવાર દ્વારા સમૂહ ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંતે સૌ કોઈનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યકત કરી કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button