GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા લેબોરેટરી દ્વારા વિશ્વ રેડક્રોસ તથા થેલેસેમિયા દિવસની ઉજવણી

તારીખ ૦૮/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ની લાઇફલાઇન પેથોલોજી લેબોરેટરી ખાતે બુધવારે સવારે ૯ થી ૧૨ કલાકે બ્લડગ્રુપ અને ડાયાબિટીસ કેમ્પનું આયોજન રેડ ક્રોસ સોસાયટી ના ઉપક્રમે કરાયું હતું જેમાં ૧૮ જેટલા પેશન્ટ નું ફ્રી માં ચેક અપ કરવા માં આવ્યું હતું જેમાં રેડ ક્રોસ ના ચેરમેન સતીષભાઈ શાહ અને વાઈસ ચેરમેન ડો.યોગેશભાઈ પંડ્યા,સેક્રેટરી ડો.પ્રકાશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.અને લાઇફલાઇન પેથોલોજી લેબોરેટરી ના રવિ શેઠ અને તેમની ટીમ દ્વારા સહયોગ આપી ને સેવા પૂરી પાડવા માં આવી હતી.

[wptube id="1252022"]









