
મોરબીમાં વર્લી મટકાનો જુગાર રમતા ઈસમ ઝડપાયો
મોરબી તરગારા સ્ટેન્ડ પાસે આવેલ નાસ્તા ગલીમાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા એક ઈસમ આરીફભાઈ યાકુબભાઈ કચ્છી (ઉ.વ.૩૩) રહે. કુબેરનાથ મેઇન રોડ મેમણ શેરી મોરબીવાળાને રોકડ રકમ રૂ.૩૭૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]