GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગર સ્થિત ભાગ્યોદય સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી પાણીની સમસ્યા સર્જાઈ

તારીખ ૨૧/૯/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ નગર પાલિકાના વોર્ડ નંબર ચારમાં સ્થિત ભાગ્યોદય સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસથી પાણીની સમસ્યા સર્જાઇ છે જેને લઇ નોકરિયાત વર્ગ,વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ પરેશાનીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે આ અંગે કાલોલ નગરપાલિકા પાણીપુરવઠાના લાગતાવળગતા માણસોને અવારનવાર મૌખિક જાણ અને લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ બાબત ધ્યાને લીધેલ નથી.જળ એ જ જીવન છે માટે આ સમસ્યાનું તાત્કાલિક સમાધાન થાય એવી સ્થાનિક રાહીશોની માંગ ઉઠી છે.

[wptube id="1252022"]
Back to top button