BHARUCH

વિદ્યાધન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાકુંજ વિદ્યાલય જંત્રાણમાં તારીખ 26 જાન્યુઆરી 2023 ના રોજ 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

વિદ્યાધન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાકુંજ વિદ્યાલય જંત્રાણમાં તારીખ 26 જાન્યુઆરી 2023 ના રોજ 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

વિદ્યાકુંજ વિદ્યાલય ના સંકુલમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા

આ પ્રસંગમા મુખ્ય મહેમાન તરીકે રાહુલજી બલદેવસિંહ શોભાવી હતું. તેમનું સ્વાગત શાળાના આચાર્યશ્રી માધવસર તેમજ તેમની સાથે પધારે તેમના પત્ની નું સ્વાગત ટ્રસ્ટી શ્રી યાદવ પ્રીતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

તેમજ આ 74 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button