
સમસ્ત બ્રહ્મસમાજ-મોરબી પ્રમુખ પ્રશાંતભાઇ મહેતા, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી તથા ઉપપ્રમુખ કિશોરભાઈ પંડ્યા, પલાભાઈ રાવલ, દિનેશભાઈ પંડ્યા અને અમિતભાઈ પંડ્યા દ્વારા નીચે મુજબની ટીમ જાહેર કરવામાં આવે છે.

૧-સુરેશભાઈ ત્રિવેદી-ઉપપ્રમુખશ્રી (૨)-ધર્મેન્દ્રભાઈ શુક્લ-ઉપપ્રમુખશ્રી (૩)-મનોજભાઈ દવે-ખજાનચીશ્રી
(૪)-અંકિત જોષી-મંત્રીશ્રી (૫)-યાજ્ઞિકભાઈ ગામોટ-મંત્રીશ્રી (૬-)સચીનભાઈ વ્યાસ-મંત્રીશ્રી (૭-)હિરેનભાઈ જાની-મંત્રીશ્રી (૮-)ધ્વનીતભાઈ દવે-મંત્રીશ્રી
૯-હિતેશભાઈ રાજગોર-સંગઠન મંત્રીશ્રી (૧૦-)આર્યનભાઈ ત્રિવેદી-સોશિયલ મીડિયા સંયોજક
૧૧-વિશ્વાસભાઈ જોષી-સોશિયલ મીડિયા સંયોજક
૧૨-ઉર્વીશભાઈ જોષી-સોશિયલ મીડિયા સંયોજક

[wptube id="1252022"]








