BHARUCH

જંબુસર તાલુકા ના રૂનાદ ગામે 31વર્ષથી ફરજ બજાવતા શિક્ષક ને વાજતેગાજતે વિદાય આપતાં ગ્રામજનો

જંબુસર તાલુકા ના રૂનાદ ગામે 31વર્ષથી ફરજ બજાવતા શિક્ષક ને વાજતેગાજતે વિદાય આપતાં ગ્રામજનો

રૂનાદ આખા ગામમા શિક્ષક નો વરઘોડો કાઢવામાં આવ્યો

સમગ્ર ગ્રામજનો આ વરઘોડા મા જોડાયા હતા અને ડીજે ના તાલે વિદ્યાર્થીઓ ઝુમી ઉઠ્યા હતા

માજી મિસ્ટર છત્રસિંહ મોરી સહીત મોટી સંખ્યામા મેહમાનો ઉપસ્થિત રહ્યા

જંબુસર તાલુકાના રૂનાડ ગામે આદરણીય આચાર્ય ભીખુભાઇ ની વય માર્યાદાના કારણે વયનિવૃત્તિ વિદાય સમારંભ યોજાય રહ્યો છે ત્યારે ખરે ખર કહેવાનું મન થાયકે,
“નિયમ સાવ નોખા,
રસમ અહીંની જુદી,
અમારે તો શબ્દોજ કંકુને ચોખા.

માનનીય ગુરુજી પોતાની અમૂલ્ય યાદો આ રૂનાડ વિદ્યાલય પ્રાંગણમાં છોડીને વિધયાલયની વિદાય લઇ રહ્યા છે ત્યારે કહી શકાય કે રૂનાડ ગામ વિદ્યાલય, ગામના વિદ્યા મેળવીને કારકિર્દી ઘડી ગામ શહેરોમાં નોકરી માટે વસતો નોકરિયાત વર્ગ, રૂનાડ ગામનું ગૌરવ આ આચાર્યશ્રી, ના દ્વારા શિક્ષણ સંસકાર મેળવનાર ભૂત પૂર્વ વિદ્યાર્થીઓ કે જેમની કારકિર્દી, ભવિષ્ય આ સાહેબના હાથે ઘડાયું છે એવા ગામના ગામનું નામ રોશન કરનાર આ પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવેલ પર્વ વિદ્યાર્થીઓ.

સાહેબશ્રી ના મહેક પ્રસરાવતા
કાર્યો જોયી કહેવાનું મન થાયકે,
આ રૂનાડ વિદ્યાલયના આચાર્યશ્રી, સાથે જોડાયેલ,
“યાદો તો છો, વિખરાયેલી માળાના મોતી જેવી, એને સાચવીને રાખજો,
જયારે પડછાયો પણ સાથ નહીદે તમારો, ત્યારે આ સાહેબની યાદો, જ ગામને, વિધયાલયને,વિદ્યાર્થીઓને સાથ આપશે.રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button