ગુજરાત વાડો કાઈ કરાટે ડો એસોસિયન મહેશ્વરી હોબી સેન્ટર કેશોદ માળિયા હાટીના તાલુકા ઘુમલી ગામનું નામ રોશન કરતી રુદ્રાબા એ વાળા

ગુજરાત વાડો કાઈ કરાટે ડો એસોસિયન મહેશ્વરી હોબી સેન્ટર કેશોદ માળિયા હાટીના તાલુકા ઘુમલી ગામનું નામ રોશન કરતી રુદ્રાબા એ વાળા
ભાવનગર ખાતે યોજાયેલ ઓપન ગુજરાત કરાટે સ્પર્ધા માં
જુનાગઢ જિલ્લા ના માળિયા હાટીના તાલુકા ના ધુમલી ગામના વતની અને હાલ કેશૉદ મૂળ વ્યવસાય કરતા દાદા રાયસિંહ ભાઈ કે. વાળા ખેતીકામ કરી તેમના પુત્ર અભયસિંહ આર વાળા ને ભણાવી શિક્ષક સુધી ની સફર કરાવેલ છે આજે તેમના પૌત્રી કુ. રુદ્રાબા અભયસિંહ વાળા એ ધો. 1 માં કરાટે ચેમ્પિયન માં ગૂજરાત પહેલા નંબરે આવેલ જે હવે નેશનલ લેવલ પર પણ જશે જેથી કારડિયા રાજપુત સમાજ, ના વાળા પરીવાર નું, ગૌરવ તથા ઘૂમલી ગામ ,માળિયા તાલુકા,તથા ગુજરાતનું ગૌરવ વધારેલ છે. જે હજી પણ પોતાનું નામ રોશન કરે એવિ શુભેચ્છા સર્વે સમાજે ને તેમજ તા. ભાજપ ઉપ. પ્રમુખ રણજીતસિંહ બી. યાદવ ગડુ ( લાડુળી વાળા ) તેમજ તા. પં. સદસ્ય રણજીતસિંહ એમ. યાદવ તેમજ જીલ્લા ભાજપ ઉપ. પ્રમુખ રામસિંહ ભાઈ ડોડિયા વગેરે આગેવાનો દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે.
રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળીયા હાટીના
મો..9510435234