BANASKANTHAPALANPUR

નવાબ સાહેબ શ્રી તાલે મહંમદખાન સિલ્વર જ્યુબિલી વિદ્યા સંકુલ ખાતે સાયન્સ ડે ની ઉજવણી

  1 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

નવાબ સાહેબ શ્રી તાલેમહંમદખાન સિલ્વર જયુબિલી વિદ્યાસંકુલ ખાતે ડે નિમિત્તે સાયન્સ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓની ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો . જેમાં ટીમ બી વિજેતા બની આ સ્પર્ધા નું સફળ સંચાલન શાળાના હાયરસેકન્ડરી ના શિક્ષક શ્રીઅશ્વિનભાઈએ કર્યું. શાળાના દરેક વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

[wptube id="1252022"]
Back to top button