નારણ ગોહિલ લાખણી

ચૈત્ર મહિનો શરૂ થતા જ ઢેર ઢેર ડાકલા અને ઢોલ ઢબુકવા ની શરૂઆત થી છે ત્યારે દેવી દેવતાઓ નો મહિનો છે અને ચૈત્ર સુદ દશમ સુધી નવરાત્રી મહોત્સવ દેવી દેવતાઓ ના મંદિરો મા ઉજવાય છે ત્યારે લાખણી તાલુકાના વાસણા ગામે જોષી પરિવાર ના આંગણે સધી સીકોતર માતાજી ના મંદિરે જાતર રમેલ રમેલ યોજાઈ હતી મોજરૂ ના વિષ્ણુભાઈ શાસ્ત્રી ની માનેલ માનતાં પુર્ણ કરાઇ હતી જેમા થારા જોડે ઉણ ગામ થી ગોગા મહારાજ ના ભુવાજી રમેશભાઈ ઉપસ્થિત રહી સૌ ને ગોગા મહારાજ ના દર્શન કરાવ્યા હતા ને આશિર્વાદ આપવા મા આવ્યા હતા જેમા ઉપસ્થિત સૌ બહાર ગામ થી પધારેલ ભુવાજી સંતો મહંતો ગામ ના ભુવાઓ સંતો મહંતો અઢારે આલમ ઉપસ્થિત રહી સધી માતાજી તેમજ સીગોતર માતાજી ના આશિર્વાદ મેળવ્યા હતા શિવરામ જોષી ના આંગણે બેઠેલા સધી માતાજી ના મંદિરે રૂડા માંડવા મા સૌ દેવી દેવતાઓ એ આશિર્વાદ આપ્યા હતા જેમા વિષ્ણુભાઈ શાસ્ત્રી ના પરિવાર દ્વારા માનેલ માનતાં આજ રોજ માતાજી ની જાતર રમેલ આપી પુર્ણ કરવા મા હતી



