
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા જી મહીસાગર
૩૦.૦૬.૨૦૨૩

મહીસાગર જિલ્લાના લુણાવાડા ના મધવાસ દરવાજા થી વેરી બાજુ અને ત્યાં લધુમતી વિસ્તારની શાળા હાજી જી યુ પટેલ હાઈસ્કુલ અને મદની પ્રાથમિક શાળા આવે છે ત્યાં ગરટ ના ઢાંકણ નીકળી ગયા છે 24 કલાક અવર જવર કરતો રોડ જયા આટલી મોટી જાનહાની થાય તો જવાબદારી કોની? સુ અહીયા ના બાળકો વરસાદ ની અંદર નાના બાળકો થી માડી મોટા કોઈ ખુલ્લી જગ્યામાં પડી જશે તો કોણ જવાબદાર? લુણાવાડા નગરપાલિકા સંતાઘિષો ને સુ ખરેખર આ પ્રજાહિતના કામગીરી કરવામાં રસ નથી અવાર નવાર લોક ફરીયાદો ઉઠી રહી છે ત્યારે આ વિસ્તારના કોર્પોરેટરો ઉંધ મા છે સુ આ વિસ્તારથી હવે કોઈ લેવાદેવા નથી? ચુટાયા બાદ પણ પ્રજાજનોને મુળભુત સુવિધાઓ રોડ રસ્તાઓ ગટર જેવી સુવિધાઓથી વંચિત છે? સુ તંત્ર આનુ વહેલી તકે નિરાકરણ કરશે કે જૈસે થે વૈસે એવી જ રીતે રહેશે?
[wptube id="1252022"]








