
“ધાનેરા.. ધાનેરા તાલુકાના જીવાણા ગામ ના યુવાનો અનોખુ પહલ.. કોઈ પણ ગામ માં લગ્ન પ્રસંગ માં પીરસવાનું કામ ચાલુ કર્યું છે અને લગ્ન પ્રસંગ માં પીરસવાનું ના જે પૈસા/રૂપિયા આવે તે. યુવાનો ગો માતા માટે ગોશાળા માં દાન અર્પણ કરે છે જીવાણા ગામ અનેક યુવાનો આ ગો માતા દાન માં ભાગ લીધો ..”
[wptube id="1252022"]



