
જી.ડી.મોદી કોલેજમાં ઇનોવેશન ક્લબ પ્રબોધ લેવલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું
આજરોજ તારીખ 8,9 ફેબ્રુઆરી 2024 ના રોજ જી.દી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં ઇનોવેશન ક્લબ પ્રબોધ લેવલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજના 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, આ આયોજનનો હેતુ વિદ્યાર્થીઓ બેઝિક ઇલેક્ટ્રોનિક કીટ,ટેલિસ્કોપ કીટ, ડ્રોન કીટ મશીનરી કીટ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરે તેમજ ઇનોવેશન સ્ટાર્ટઅપ માટેનું જ્ઞાન વધે, આ આયોજન કોલેજના પ્રિ. ડૉ.એસ.જી.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન ક્લબના ઓર્ડીનેટર ડૉ દીપકભાઈ પટેલ અને કો-ઓર્ડીનેટર ડૉ.વિજય પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]