BANASKANTHAPALANPUR

બનાસકાંઠામાં પાલનપુર ડિસા,ભાભર ખાતે બાળકો માટે નિ: સુલ્ક સમય યોગ કેમ્પ અને સંસ્કાર શિબિર યોજાશે

” ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત બનાસકાંઠામાં પાલનપુર ડિસા,ભાભર ખાતે બાળકો માટે નિ: સુલ્ક સમય યોગ કેમ્પ અને સંસ્કાર શિબિર યોજાશે ”
બનાસકાંઠા જિલ્લા સહિત 200 જેટલા કેમ્પમાં 20,000 જેટલા બાળયોગીઓને જોડવાનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોડૅ દ્રારા તારીખ:- 20/05/2024 થી 29/05/2024 સુધી સવારના 7:00 થી 9:00 કલાક દરમિયાન 7 થી 15 વર્ષના બાળકો માટે નિ:શુલ્ક સમર યોગ કેમ્પ અને સંસ્કાર શિબિરનુ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોડૅ દ્રારા સમગ્ર ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓ અને મહાનગર પાલિકાઓમા ગુજરાત રાજ્ય યોગ બોડૅના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજી અને ખાસ ફરજના અધિકારીશ્રી બેસનસિહ વેદીસર અને સમગ્ર યોગ બોર્ડની ટીમના માગૅદશૅન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના 200 જેટલા યોગ સમર કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં 7 થી 15 વર્ષના બાળકોને મોબાઈલના વ્યસનથી દૂર કરી સમર કેમ્પના સંચાલન,સહસંચાલક અને યોગ કોચ,યોગ ટ્રેનર દ્રારા યોગ, રમત, ભગવગીતાના શ્લોક દ્રારા સંસ્કારનુ પણ સિંચન કરી સવૉગી વિકાસ કરવામાં આવશે.દરરોજ પોષ્ટિક નાસ્તો અને એનજી ડ્રીક આપવામાં આવશે.બનાસકાઠામા કુલ 04 સ્થળે કેમ્પનુ આયોજન થશે જેમાં પાલનપુર ખાતે ઉપાસના વિધાસંકુલ, આકેસણ રોડ, જેમાં સંચાલન તરીકે બનાસકાંઠા ઈસ્ટ કૉ.ઓડિનેટરશ્રી સ્મિતાબેન જોષી મોબાઈલ નંબર -8200912057 સહસંચાલક યોગ કોચ વિષ્ણુભાઈ દરજી મો.9426041404 યોગ ટ્રેનર તારાબા બારડ અને પાલનપુર અન્ય એક સ્કૂલ રાજીબા સ્કૂલ લક્ષ્મીપુરા ફાટકની બાજુ જેમાં સંચાલન તરીકે યોગ કોચ ડૉ.દિપ્તીબેન ભાખરીયા મોબાઈલ નંબર:- 9723993141 સહસંચાલક તરીકે યોગ કોચ નીતાબેન ઠાકોર, યોગ ટ્રેનર રાજેશભાઈ દરજી.મો.9824173117 ડીસામાં T.C.D.ગ્રાઉન્ડ ડીસા દિપક હોટલ ડીસા.જેમા સંચાલન તરીકે યોગ કોચ કુસુમબેન પટેલ મોં.-9428553204 સહસંચાલક તરીકે પિન્કીબેન પંચાલ મોં.-અને યોગ ટ્રેનર ભારતીબેન નાઈ જ્યારે ભાભર ખાતે રાધે ઈન્ટરનેશનલ સ્કૂલ જલારામ ગૌશાળાની જોડે સુગલમ હાઈવે જેમાં સંચાલન તરીકે યોગ કોચ જીજ્ઞાશા સોની મો-8320310340 સહસંચાલક યોગ ટ્રેનર ડિમ્પલ ગોકલાની મો-7383868709
યોગ સમર કેમ્પનું આયોજન 10 દિવસ સુધી રહેશે જેમાં 7 થી 15 વર્ષના બાળકો હશે એક કેમ્પમાં 100 ની સંખ્યા મયૉદા રહેશે તેવી યાદી ગુજરાત રાજ્ય યોગ બોડૅના બનાસકાંઠા જિલ્લાના ઈષ્ટ કૉ.ઓડિનેટરશ્રી સ્મિતાબેન જોષી મો-8200912057 અને વેસ્ટ કૉ.ઓડિનેટરશ્રી દ્રોપદકુમાર સોની મોં.-9099548682 વધુ માહિતી માટે ઉપરોક્ત મોબાઈલ નંબર દશૉવેલ છે. તેના પર માહિતી મેળવી શકો છો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button