
14 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
સપાલનપુર તાલુકાના જગાણા ખાતે ભારતીય સંવિધાન નિર્માતા ડો.બાબાસાહેબ આબેડકરની ૧૩૨ મી જન્મ જયંતિ પ્રસંગે સ્મરણાંજલિ આંબેડકર જગાણા હોલ ખાતે આપવામાં આવી હતી. તેમાં જગાણા સરપંચ પ્રહલાદભાઈ પરમાર, ગણેશભાઈ ચૌધરી, રતીભાઈ લોહ,ઈશ્વરભાઇ ચૌહાણ, ધરમાભાઇ ચૌહાણ, ભરતભાઇ પુરબિયા,ખાનાભાઈ અને છોટુભાઈ જેવા ગામના અગ્રણીઓ ડૉ.બાબાસાહેબ આબેડકરની ૧૩૨ મી જન્મજયંતિ પ્રસંગે ફુલહાર પહેરાવીને સ્મરણમાંજલિ આપવામાં આવી હતી. તેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો આ પ્રસંગે હાજર રહ્યા હતા
[wptube id="1252022"]



