BANASKANTHA

રાહ ગામની પ્રિન્સ સ્કૂલનું ધોરણ 10 નું બોર્ડનું ચાલ ઝળહળતું પરિણામ


વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

થરાદ તાલુકાના રાહ ખાતે આવેલી પ્રિન્સ ઓફ સાયન્સ સ્કૂલનું ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી ગામમાં સતત બીજા વરસ ધોરણ 10 માં કુલ 42 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલ હતી તેમાંથી 38 વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ સાથે ઉત્તીર્ણ થયેલ છે તમામ વિદ્યાર્થીઓ સમગ્ર ટ્રસ્ટીગણ અને સ્ટાફ ગણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ.

[wptube id="1252022"]
Back to top button