
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ -વાંસદા
વાંસદાના જામલ્યાગામ ખાતે રસ્તામાં વૃક્ષ ધારાસાઈ થયુ
વાંસદા તાલુકાના જામલ્યાગામે માહલા હોટલ પાસે વડનું ઝાડ અચાનક તૂટી પડ્યું સદનસીબે ત્યારે તે જગ્યા પર કોઈ વાહન ત્યાંથી પસાર થયું ન હતું
હાલે ચોમાસુ શરૂ થઇ ગિયું છે વરસાદ પડવાના કારણે જમીન પણ ભીની થઇ ગઈ છે ત્યારે જામલ્યા માહલા હોટલ પાસે થી નેશનલ હાઇવે નંબર ૫૬ પર ગતરોજ બપોરે સાડાબાર વાગ્યાના અરશામાં પવનના શુસવાટા સાથે અચાનક વડનું ઝાડ ધારાસાઈ થયું હતું ત્યારે ત્યાંથી પસાર થતાં ભારેખમ વાહનોને થોડા સમય માટે મોટી હાલાકી ભોગવવા નો વારો આવ્યો હતો. પણ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા વહીવટી તંત્ર ને જાણ પણ કરવામાં આવી હતી ત્યારે ત્યાંના કર્મચારીઓ ત્યાં આવ્યા હતા અને વૃક્ષને કટિંગ કરીને રસ્તાની સાઈડમાં કરવામાં આવ્યુ હતું અને ફરી ત્યાંથી વાહન વ્યવહાર ચાલુ થયો હતો
[wptube id="1252022"]






