BANASKANTHAPALANPUR

ડીસામાં ગૌતમ બુદ્ધના જન્મદિવસ નિમિત્તે પદયાત્રાનો આયોજન કરાયું

7 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા શહેરમાં ભગવાન બુદ્ધને જન્મ જયંતી નિમિત્તે શુક્રવારે ડીસામાં પણ પ્રથમવાર પદયાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર પાસેથી નીકળેલ આપદયાત્રા ડીસા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી અને ભગવાન બુદ્ધના જીવન ચરિત્રને લોકો સમજે જાણે અને તેમના પથ પર ચાલવા માટે લોકોને આહવાન કર્યું ડીસા માં પ્રથમવાર ભગવાન ગૌતમ બુદ્ધના જન્મદિવસ નિમિત્તે પદયાત્રા યોજાઈ હતી જેનો હેતુ ભગવાન બુદ્ધે આપેલા સંદેશને ઘરે-ઘરે અને દરેક લોકો સુધી પહોંચાડવાનો છે.આ અંગે વિનોદભાઈ બાંડીવાલા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button