BANASKANTHAPALANPUR

વિસનગર સીવીલ માં ૩ દિવસ ની પોસ્ટીગ માં મર્ચન્ટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ નો વિધાર્થી ઝળક્યો

9 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

મર્ચન્ટ મેડીકલ કોલેજ તથા શ્રીમાળી સમાજ અને પેપોળ ગામનું નામ રોશન કર્યું.વિસનગર સીવીલ હોસ્પિટલમાં ૩ દિવસની પોસ્ટીગ માં વિવિધ કોલેજ ના વિધાર્થી મળીને કુલ ૪૨ મેડીકલ સ્ટુડન્ટ માં થી મર્ચન્ટ મેડીકલ કોલેજ માં બી.એચ.એમ.એસ.(હોમીયોપેથીક ડોક્ટર) મા અભ્યાસ કરતો વડગામ તાલુકાના પેપોળ ગામનો કરન જગદીશ શ્રીમાળી ૪૨ વિધાર્થીઓ માં થી ટોપ આવતા મર્ચન્ટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ નું નામ રોશન કર્યું છે.સાથે સાથે પેપોળ ગામ તથા શ્રીમાળી સમાજ નું પણ નામ રોશન કરતા મર્ચન્ટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ સાથે પરીવારજનો દ્વારા તબીબી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button