BANASKANTHAGUJARATPALANPUR
પારપડા ખાતે લોક સહકારથી લોક કલ્યાણ તરફનું પ્રયાણ એટલે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો

12 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
લોક સહકારથી લોક કલ્યાણ તરફનું પ્રયાણ એટલે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પારપડા ગામે ભુજ રેન્જ આઈ જી આર.જે મોથલીયા સાહેબ( IPS)અને બનાસકાંઠા એસ પી અજયરાજ મકવાણા સાહેબ (IPS)દ્રારા દલિત સમાજ ની મુલાકાત લઈ ને ત્યાં લોકસંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યકમ્ માં ડી.વાય એસ પી ગામિત સાહેબ પાલનપુર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી દેસાઈ સાહેબ તથા પોલીસ સ્ટાફ અને ગામ ના આગેવાનો એ હાજરી આપી હતી અને કાર્યકમ્ સફળ બનાવ્યો હતો સારી કામગીરી માટે પારપડા ગ્રામ પંચાયત સન્માન કરવા માટે ખૂબ ખૂબ આભાર જનતા અમારો પરિવાર છે અને એના પ્રશ્નોનું નિરાકરણ લાવી તેમને સુખાકારી પ્રદાન કરવાની નૈતિક ફરજ નિભાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે એ અંગે જણાવ્યું હતું.
[wptube id="1252022"]