
16 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
શ્રી વિ.જે. પટેલ હાઈસ્કૂલ,વડગામ ખાતે ૭૭મા સ્વાતંત્ર દિન ઊજવણી કરવામાં આવી હતી. શાળાના પ્રમુખશ્રી આર.વી.પટેલ સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.શાળાના ઉપપ્રમુખશ્રી,મંત્રીશ્રી, ટ્રસ્ટીગણના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ વિતરણ કરવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બાળકને મહેમાનશ્રી દ્વારા આશીર્વચન અને પ્રોત્સાહન ભેટ આપવામાં આવી. આચાર્યશ્રી આર.કે. પ્રજાપતિ દ્વારા ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું અને સમગ્ર સ્ટાફ ની જહેમતથી હર્ષલ્લાસપૂર્વક સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો.
[wptube id="1252022"]



