MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઉચીમાંડલ ગામે લેબર ક્વાર્ટરમાં પરિણીતાનો અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત

મોરબીના ઉચીમાંડલ ગામે લેબર ક્વાર્ટરમાં પરિણીતાનો અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત

મકતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ઊંચીમાંડલ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ સિમેન્ટના ગળદા બનાવવાના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શીલાબેન સુરેશભાઇ મેડા ઉવ.૨૨એ લેબર ક્વાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધેલ હતો, મરણ જનાર પરિણીતાનો લગ્ન ગાળો ૩ વર્ષનો હોય અને તેના પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું જાહેર થયું હતું. જેની ડેડબોડી મરણ જનારના પતિ સુરેશભાઈ દ્વારા મોરબી સિવિલ હોસ્પિ. ખાતે લાવતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button