GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં ચાર સોસાયટીમાં દારૂ ના દુષણો દૂર કરવા ચારકુંડી હવન કાર્યક્રમ મોકૂફ રહ્યો

મોરબીના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં ચાર સોસાયટીમાં દારૂ ના દુષણો દૂર કરવા ચારકુંડી હવન કાર્યક્રમ મોકૂફ રહ્યો
મોરબી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં નટરાજ ફાટક નજીક આવેલ ચાર સોસાયટીઓમાં તે વિસ્તારના લોકો દ્વારા દારૂના દૂષણ અંતર્ગત ચાર કુંડી હવન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજકોને બી ડિવિઝન પીઆઈ મુલાકાત કરી હતી તે સમયે મુખ્ય રજૂઆતને ધ્યાન રાખી પોલીસે ખાતરી આપી છે કે પેટ્રોલિંગ કડક કરવામાં આવશે અને દારૂના દુષણો તે વિસ્તારમાં નાબૂદ કરી દેવામાં આવશે જેથી તે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે
[wptube id="1252022"]