GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબીના રાજપર ગામના ગાયત્રી ફાર્મ હાઉસથી કોઇને કંઇ કહ્યા વગર નીકળી ગયા છે વ્યક્તિની કોઈને પણ જાણકારી મળે તો  મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સંપર્ક કરવો

મોરબીના રાજપર ગામના ગાયત્રી ફાર્મ હાઉસથી કોઇને કંઇ કહ્યા વગર નીકળી ગયા છે વ્યક્તિની કોઈને પણ જાણકારી મળે તો  મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સંપર્ક કરવો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુમશુદા નોંઘ અનુસાર ચીમનભાઇ માધાભાઇ શીયાળ, જાતે કોળી ઉ.વ.૪૫, ધંધો-ખેત મજુરી, હાલ રહે: રાજપર ગામની સીમ, ગાયત્રી ફાર્મ હાઉસમાં, તા.જિ.મોરબી. મુળ રહે: મહુવા, જનતા પ્લોટ, નાના લાડાણીની હોસ્પીટલ બાજુમાં, તા.મહુવા જિ.ભાવનગર.

જે વ્યક્તિ ગત તારીખ ૦૫/૦૩/૨૦૨૪ ના કલાક-૧૯/૩૦ વાગ્યાની આસપાસ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ ગાયત્રી ફાર્મ હાઉસથી કોઇને કંઇ કહ્યા વગર નીકળી ગયા છે. જેઓ શરીરે મધ્યમ બાંધાના, વાને ઘઉં વર્ણના તેમની ઉંમર આશરે પાંચકે ફુટ જેમના એક હાથ ઉપર ગુજરાતીમાં ‘દેવાભાઇ’ તથા બીજા હાથ ઉપર ગુજરાતીમાં ‘સોનલ’ ત્રોફાવેલ છે. જેઓ ગાયત્રી ફાર્મ હાઉસથી નીકળેલ ત્યારે શરીરે કાળા કલરનું સ્વેટર તથા ભુખરા ખાખી કલરનું પેન્ટ પહેરેલ તથા હાથમાં કાળા કલરનું નાનું પ્લાસ્ટીકનુ ઝબલુ લઇને ગયા છે.

આ વ્યક્તિની કોઈને પણ જાણકારી મળે તો તપાસ કરનાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ.એસ.આઇ.શ્રી એસ.વી.સોલંકીના મો.નં-૭૯૯૦૨ ૪૮૪૮૨ અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટેલિફોન નં-૦૨૮૨૨-૨૪૨૫૯૨ પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button