ARAVALLIMALPUR

માલપુર હેલોદર – 3 આંગણવાડી ખાતે તેડાગર હાજર થતા અન્ય મહિલા દ્વારા તેડાગર પર હુમલો,લુખ્ખી દાદાગીરીનો વિડિઓ વાયરલ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

માલપુર હેલોદર – 3 આંગણવાડી ખાતે તેડાગર હાજર થતા અન્ય મહિલા દ્વારા તેડાગર પર હુમલો,લુખ્ખી દાદાગીરીનો વિડિઓ વાયરલ

અરવલ્લી ICdS વિભગ દ્વારા તાજેતરમાં આંગણવાડી કેન્દ્રો માટે કાર્યકરો અને તેડાગર મહિલા માટે ભરતી યોજવામાં આવી હતી,ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ અનેક ગેરીતિઓ સામે અરદારો આક્ષેપો લગાવ્યા હતા,વિવાદો બાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી મેરેટ ધરાવતા ઉમેદવારો ને નિમણુંક પત્રો આપી ફરજ ઉપર હાજર થવા આદેશ કરવામાં આવ્યા છે, અહીં એવી ઘટના પ્રકાસમાં આવી છે કે, માલપુર તાલુકાના હેલોદર-3 આંગણવાડી કેન્દ્ર માટે તેડાગર તરીકે લખીબેન નામની મહિલા પસંદગી પામી છે,મહિલા આંગણવાડી કેન્દ્રમાં હાજર થવા ગયા તો,તેમના ઉપર અન્ય મહિલા એ હુમલો કરી નોકરી નહિ કરવા દઈએ તેમ કહી બીભસ્ત ગાળાગાળી કરી હુમલો કરવામાં આવ્યો હોવાનના વિડીયો અને મહિલા જણાવી રહી છે.આ બનાવ મામલે ભોગ બનનાર તેડાગર મહિલા, માલપુર CDPO કચેરી ખાતે રજુઆત કરવા પહોંચ્યા સંતોષકારક જવાબ ન આપી,CDPO એ તેડાગર મહિલાને ગામનો પ્રશ્ન હોવાનું કહતા મહિલામાં રોષ જોવા મળ્યો હતો,જવાબદારી તંત્ર પણ હોય તાત્કાલિક અસરથી મહિલાને ન્યાય મળે તેવી માંગ ઉઠી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button